ગ્રીનર્જી

અગાસી અને ઊર્જા તમારા.

વચન અને જવાબદારી અમારી.

સુપરફાસ્ટ

સમય અને પર્યાવરણનું સંરક્ષણ એ જ અમારું જીવન ધ્યેય છે.

WHY RENEVIK

We love to “Under Promise, and Over Deliver”. We give you the best quality products and go the extra mile to ensure durability and efficiency. Here’s how we stand out

Bolting speciality
IMG-7363
Bolting speciality

No panel flying issues as we give free insurance for the 1st year. Usage of non-reversible U & Z clamps to hold panels tightly in place.

Measurement accuracy
IMG-7366
Measurement accuracy

Not in meters but 3D measurement of terrace using Lidar technology.

Supafast
IMG-7375
Supafast

In-house engineers, installers, logistics, warehouses and an effective admin for rapid turnaround time.

Seamless frame
FullSizeRender
Seamless frame

For ultimate precision and systematic wiring while avoiding rust from holes, cracks, or open ends.

Support
IMG-7373
Support

IoT tracking ensures immediate warranty claim assistance and excellent service post installation.

Fire safety
IMG-7364
Fire safety

Anti-insulation FRP cable trays
and fire extinguisher.

Low light performance
wairing
Low light performance

We use products from widely trusted brands like Adani, Solis, Polycab, Pidilite (Fevicol), Bosch, APL Apollo, and many more.

ERP
IMG-7362
ERP

Our solid tracking system to ensure seamless service & quality.

Waterproofing
Waterproofing
Waterproofing

Use of technology to identify cracks in internal pipes without drilling and using advanced chemicals to avoid any leakage.

No discrimination
IMG-7367
No discrimination

One price for everyone, not a penny extra.

વિઝન

અમે માનીએ છીએ કે પૃથ્વી માતાનું રક્ષણ કરવું અને તેનું પાલનપોષણ કરવું એ આપણી ફરજ છે. રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ એ માટેની એક શ્રેષ્ઠ અને સરળ રીત છે.

રેનેવિકમાં અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીએ છીએ કે દરેક વ્યક્તિ અમારૂ વિઝન – મિશન સમજે અને પોતપોતાની રીતે તેમાં યોગદાન આપે. અમે સમાજના દરેક ક્ષેત્ર જેવાકે રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રો માટે સોલાર એનર્જી સોલ્યુશન ઓફર કરીએ છીએ.

Mission

Our brand ambassador is Our customer.

We believe in walking together with the customer in this journey of switching to Solar Power.

Our key ideology is to make sure that we go the extra mile for the customer and the customer is so pleased with our ideas and service that they vouch for us. And then, our customers become our brand ambassadors who help us spread the word.

We make sure that we provide speedy service and we start the project installation in one week after government approval.

Our key ethics include

No stopping

Futuristic installation

Futuristic installation

Extra hand

Extra hand

Fixed priced policy

Fixed priced
policy

Troubleshooting

Troubleshooting

Our unique features

Quality is the soul of every product and service. We ensure that we give you the best quality products and go the extra mile to ensure its longevity and efficiency. Here are some of our quality differences-

  • APL Apollo steel pipes
  • No extra holes drilled
  • Seamless welding
  • White coloured, neat sharp foundations
  • Polycab wires
  • Symmetric wiring practice
  • Usage of cable trays
  • Covering the pipes with end caps
  • Usage of water proofing chemicals
  • Usage of Adani Solar Panels that give 3 % more energy efficiency. 
  • Usage of best in class- Havells inverters.

 These are just glimpses of our stringent standards for the highest quality service.

ટેસ્ટીમોનીઅલ્સ

સોલાર પાવર પર સ્વિચ કરવાની આ સફરમાં અમે ગ્રાહક સાથે મળીને ચાલવામાં માનીએ છીએ.

 અમારી મુખ્ય વિચારધારા એ સુનિશ્ચિત કરવાની છે કે અમે ગ્રાહક માટે વધુ ને વધુ કરીએ અને ગ્રાહકને અમારા વિચારો અને સેવાથી એટલા સંતુષ્ટ કરીએ કે તેઓ અમારા સાથે વિશ્વાસથી જોડાઈ રહે. અને આમ, અમારા ગ્રાહકો અમારા બ્રાંડ એમ્બેસેડર બને છે જે અમને અમારી વાત ફેલાવવામાં મદદ કરે છે.

અમે તમને ઝડપી સર્વિસ આપવાની ખાતરી આપીએ છીએ અને સરકારની મંજૂરી પછી ફક્ત એક અઠવાડિયામાં પ્રોજેક્ટ ઇન્સ્ટોલેશન શરૂ કરીએ છીએ.

ઝૈનબ ભારમલ

G-51. ગ્રીનર્જીની સર્વિસનો મારો અનુભવ એક્સેલેન્ટ છે. હું દરેક લોકોને ગ્રીનર્જી રેકમેન્ડ કરીશ જે સોલાર એનર્જીનો ઉપયોગ કરી ગ્રીન લાઈફ જીવવા ઇચ્છતા હોય.

વિરલ સંખારવા

G-20. બેસ્ટ મટીરીયલ, મજબુત માળખું અને તાકાતવાળું ઇન્સ્ટોલેશન પછી રેગ્યુલર સર્વિસ અને લોકેશન અને પરિસ્થિતિ પ્રમાણે માર્ગદર્શન.

ક્રેટીન ચંદાની

ફાસ્ટ ઇન્સ્ટોલેશન અને બેસ્ટ સર્વિસના લીધે, આજે અમારી સોલાર સિસ્ટમ શરુ થઇ. G-39.

જયમીન પંડયા

G-51. ગ્રીનર્જીની સર્વિસનો મારો અનુભવ એક્સેલેન્ટ છે. હું દરેક લોકોને ગ્રીનર્જી રેકમેન્ડ કરીશ જે સોલાર એનર્જીનો ઉપયોગ કરી ગ્રીન લાઈફ જીવવા ઇચ્છતા હોય.

    CSR - કોર્પોરેટ

    સોસીઅલ રિસ્પોન્સિબિલિટી

    રેનેવિકનું કાર્યને કોઈ જ પ્રમાણપત્રની જરૂરિયાત નથી. સમાજને એક બહેતર રહેવા માટેનું સ્થાન બનાવવામાં અમે હમેશા તત્પર રહીએ છીએ. જો કે, અમે એ પણ માનીએ છીએ કે અમે હજુ વધારે ઝડપથી કાર્ય કરવાની જરૂર છે તેથી જ અમે દરેક સસ્ટેનેબલ સૂર્ય ઊર્જાના એક KW દીઠ ₹100 આપવાનું વચન આપીએ છીએ. આ રકમ વંચિત બાળકોના શિક્ષણ તેમજ વૃક્ષારોપણમાં વપરાય છે.

    રેનેવિક આ ઉદાહરણો સાથે સમય વિતાવે છે