ગ્રીનર્જી

અમે તમારા ભવિષ્યને સશક્ત બનાવીએ છીએ.

અમે સમય અને પર્યાવરણ બચાવવા માટે કાર્યરત છીએ
સોલાર શા માટે?

પૃથ્વીને બચાવે છે

અભિનંદન! તમે અહીં આ સાઈટની મુલાકાત લેતા જ પૃથ્વીને વધુ સારી બનાવવા માટેનું વિઝન તરફ એક ડગલું આગળ વધ્યા છો! રેનેવિક ખાતે અમે ધરતીને હરિયાળી બનાવવાનાં એક માત્ર વિઝન અને મધર નેચરને પુનર્જીવિત કરવા માટે મથીએ છીએ. સોલાર ઊર્જા પર સ્વિચ કરવું એ પૃથ્વીને બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે કારણ કે તે GHG ઉત્સર્જન, કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડે છે અને નાણાંની પણ બચત કરે છે!

ખરેખર સુંદર લાગે છે!

આપણે લોકો એવું માનતા હોઈએ છીએ કે જ્યારે સોલાર પેનલને ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યારે સોલાર પેનલ મૂળ પ્રોપર્ટીની સુંદરતામાં ઘટાડો કરે છે પરંતુ, અમે તમને સુંદર ડિઝાઇન આપીને આ સમસ્યા હલ કરી છે. અમે પેનલ્સને સીમલેસ બનાવી છે જેથી તે તમારા એલીવેશનને નુકશાન ન કરતા તમારા એલીવેશનનો જ એક ભાગ બની જાય છે. સોલાર ઊર્જાનો ઉપયોગ શરુ  કરવા સુધીની  સફરમાં અમે તમને મદદ કરવા માટે તત્પર છીએ. અમારી ઇન્સ્ટોલેશન પ્રોસેસના દરેક તબક્કે અમે સંપૂર્ણતાના આગ્રહી છીએ.

પૈસા બનાવે છે

તમે સોલાર પ્લાન્ટના રોકાણ પરના વળતર વિશે વિચારતા જ હશો. જ્યારે તમે સોલાર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરો છો, ત્યારે તેને તમારી છતને પર ખર્ચને અસરકર્તા ફેક્ટર તરીકે વિચારો. તે તમને 35% ના દરે વળતર આપી શકે છે! આ લાંબા ગાળાની સંપત્તિઓ આગામી 25-30 વર્ષ માટે વળતર આપી શકે છે!

જ્યારે તમે સોલાર ઊર્જાનો વિકલ્પ પસંદ કરો છો, ત્યારે તમે પૈસા બચાવો છો અને સમાજને એક પછી એક છતને હરિયાળી બનાવવામાં મદદ કરો છો.

ટેસ્ટીમોનીઅલ્સ

સોલાર પાવર પર સ્વિચ કરવાની આ સફરમાં અમે ગ્રાહક સાથે મળીને ચાલવામાં માનીએ છીએ.

અમારી મુખ્ય વિચારધારા એ સુનિશ્ચિત કરવાની છે કે અમે ગ્રાહક માટે વધુ ને વધુ કરીએ અને ગ્રાહકને અમારા વિચારો અને સેવાથી એટલા સંતુષ્ટ કરીએ કે તેઓ અમારા સાથે વિશ્વાસથી જોડાઈ રહે. અને આમ, અમારા ગ્રાહકો અમારા બ્રાંડ એમ્બેસેડર બને છે જે અમને અમારી વાત ફેલાવવામાં મદદ કરે છે.

અમે તમને ઝડપી સર્વિસ આપવાની ખાતરી આપીએ છીએ અને સરકારની મંજૂરી પછી ફક્ત એક અઠવાડિયામાં પ્રોજેક્ટ ઇન્સ્ટોલેશન શરૂ કરીએ છીએ.

ઝૈનબ ભારમલ

G-51. ગ્રીનર્જીની સર્વિસનો મારો અનુભવ એક્સેલેન્ટ છે. હું દરેક લોકોને ગ્રીનર્જી રેકમેન્ડ કરીશ જે સોલાર એનર્જીનો ઉપયોગ કરી ગ્રીન લાઈફ જીવવા ઇચ્છતા હોય.

વિરલ સંખારવા

G-20. બેસ્ટ મટીરીયલ, મજબુત માળખું અને તાકાતવાળું ઇન્સ્ટોલેશન પછી રેગ્યુલર સર્વિસ અને લોકેશન અને પરિસ્થિતિ પ્રમાણે માર્ગદર્શન.

ક્રેટીન ચંદાની

મેં ગ્રીનર્જી સાથે પર્સનલી બિઝનેસ કર્યો છે અને હું ગ્રીનર્જી ટીમની સર્વિસથી ખુબ જ ખુશ અને સંતુષ્ટ છું. સોલાર ને લગતાં દરેક પ્રશ્નોનું વન-સ્પોટ-સોલ્યુશન એટલે ગ્રીનર્જી. હું ગ્રીનર્જી દરેક ને રેકમેન્ડ કરીશ.

જયમીન પંડયા

ફાસ્ટ ઇન્સ્ટોલેશન અને બેસ્ટ સર્વિસના લીધે, આજે અમારી સોલાર સિસ્ટમ શરુ થઇ. G-39.